• ફોરેક્સ કાર્ડ ચાર્જિસ પર આરબીઆઇનો નિયમ

    RBIએ ફોરેક્સ કાર્ડ અને ટ્રાવેલ કાર્ડનો ઉપયોગ કરતા યુઝર્સને મોટી રાહત આપી છે. વાસ્તવમાં, આરબીઆઈએ વપરાશકર્તાઓને સૂચના આપી છે કે તેઓ આવા કાર્ડની ફી ભારતીય ચલણમાં ચૂકવે. કેટલાક અધિકૃત લોકો આ કાર્ડ્સ પર ગ્રાહકો પાસેથી વિદેશી ચલણમાં ચાર્જ લઈ રહ્યા છે. આરબીઆઈની આ સૂચનાથી યુઝર્સ સરળતાથી પેમેન્ટ કરી શકશે.

  • વિદેશ ફરવા જાઓ તો કેટલી રોકડ હાથમાં રાખી શકો?

    દેશની બહાર જતી વખતે તમારી પાસે એક ચોક્કસ મર્યાદા સુધી જ ભારતીય રૂપિયો રહી શકે છે એટલે કે તમારી પાસે ઇન્ડિયન કરન્સી કેશમાં રાખવાની એક ફિકસ્ડ લિમિટ છે.