વિદેશ ફરવા જાઓ તો કેટલી રોકડ હાથમાં રાખી શકો?

દેશની બહાર જતી વખતે તમારી પાસે એક ચોક્કસ મર્યાદા સુધી જ ભારતીય રૂપિયો રહી શકે છે એટલે કે તમારી પાસે ઇન્ડિયન કરન્સી કેશમાં રાખવાની એક ફિકસ્ડ લિમિટ છે.

Published: May 11, 2022, 06:34 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો