• શેરબજાર માટે કેવું રહેશે આગામી સપ્તાહ?

    26 એપ્રિલે શેરબજારની 5 દિવસની તેજીને બ્રેક વાગી હતી. BSE સેન્સેક્સ 609.28 pts (0.82%) ઘટીને 73,730.16એ જ્યારે નિફ્ટી 150.30 pts (0.67%) ઘટીને 22,420એ બંધ રહ્યો હતો.

  • રિલાયન્સ-એલિફન્ટ હાઉસ વચ્ચે કરાર

    રિલાયન્સ દ્વારા સમગ્ર ભારતમાં એલિફન્ટ હાઉસ બ્રાન્ડ હેઠળ બેવરેજિસનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ કરવામાં આવશે. શ્રીલંકાના સૌથી મોટા જૂથ જ્હોન કીલ્સ હોલ્ડિંગ્સ PLCની પેટાકંપની સિલોન સ્ટોર્સ PLC પાસે એલિફન્ટ હાઉસની માલિકી છે.

  • કન્ઝ્યુમર કંપનીઓ ભાવ વધારશે

    કેટલીક ચીજવસ્તુના ભાવમાં વધારો થયો હોવાથી તેમજ પગાર ખર્ચ ઊંચો રહેવાને કારણે 2024માં FMCG ચીજવસ્તુની કિંમતમાં 2-4% વધારો થવાની શક્યતા છે.

  • 10 વર્ષમાં ડબલ થઈ ગયા FMCGના ભાવ

    BCG-CIIના રિપોર્ટમાં છેલ્લાં 10 વર્ષમાં જીવન જીવવાના ખર્ચમાં કેટલો વધારો થયો તેનો નીચોડ આપવામાં આવ્યો છે. સારી વાત એ છે કે, છેલ્લાં એક દાયકામાં ઈન્ટરનેટ પ્લાન, મોબાઈલ ફોન, પરિવહન અને નવા વાહનની કિંમતમાં સૌથી ઓછો ફેરફાર નોંધાયો છે.

  • બાલાજી વેફર્સ વેચાણના મોરચે આગળ નીકળી

    ખારા નાસ્તાના બજારમાં બાલાજી વેફર્સ 12% બજારહિસ્સો ધરાવે છે. કંપની માત્ર અમુક રાજ્યોમાં મર્યાદિત બ્રાન્ડ સાથે ધંધો કરે છે છતાં મોટી-મોટી રાષ્ટ્રીય કંપનીઓની તોલે પહોંચી ગઈ છે.

  • મની ટાઈમ બુલેટિન

    ટાટા મોટર્સને કેટલી કમાણી થશે? ઈંડા મોંઘા પણ બ્રાન્ડેડ FMCG ચીજવસ્તુઓ સસ્તી થશે? કોટક મ્યુચ્યુઅલ ફંડે કઈ સ્કીમ લૉન્ચ કરી?

  • મની ટાઈમ બુલેટિન

    ટાટા મોટર્સને કેટલી કમાણી થશે? ઈંડા મોંઘા પણ બ્રાન્ડેડ FMCG ચીજવસ્તુઓ સસ્તી થશે? કોટક મ્યુચ્યુઅલ ફંડે કઈ સ્કીમ લૉન્ચ કરી?

  • મની ટાઈમ બુલેટિન

    ટાટા મોટર્સને કેટલી કમાણી થશે? ઈંડા મોંઘા પણ બ્રાન્ડેડ FMCG ચીજવસ્તુઓ સસ્તી થશે? કોટક મ્યુચ્યુઅલ ફંડે કઈ સ્કીમ લૉન્ચ કરી?

  • અદાણી ગ્રૂપ FMCG માર્કેટમાંથી નીકળી જશે?

    અદાણી ગ્રૂપ અદાણી વિલ્મરમાં તેનો 43.97% હિસ્સો વેચવા માટે વાટાઘાટ કરી રહ્યું હોવાની શક્યતા છે. આમ, અદાણી ગ્રૂપ FMCG માર્કેટમાંથી નીકળી જશે, તેવી અટકળો વહેતી થઈ છે.

  • HULની પ્રોડક્ટ્સ સસ્તી થવાની શક્યતા

    હિન્દુસ્તાન યુનીલિવરની પેરન્ટ કંપની યુનીલિવરે આગામી દિવસોમાં ભારતમાં કેટલીક પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.