• કેટલા દૂર જશે હાઈવે ઈન્ફ્રાના શેર?

    આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા, સરકાર દેશભરમાં હાઇવે બાંધકામને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે... Road Minister Nitin Gadkariએ અધિકારીઓને દરરોજ 40 કિમીના રસ્તાઓ બનાવવાનું લક્ષ્ય રાખવા જણાવ્યું હતું પરંતુ હાલમાં માત્ર 34 કિમી પ્રતિદિન રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે.

  • મૂડી ખર્ચ એટલે કે CAPEX એટલે શું અને તેની ગણતરી કેવી રીતે થાય છે?

    આપણે સમજીશું કેપેક્સ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચરનો ખેલ. સરકાર આવતા વર્ષે રેકોર્ડ પૈસો ખર્ચ કરવાની છે. આ કેપેક્સ શું છે અને તેની ગણતરી કેવી રીતે થાય છે

  • બજેટમાં રેકોર્ડ capexનો કેવી રીતે ઉઠાવશો ફાયદો?

    સરકારે 7.5 લાખ કરોડ રૂપિયાના કેપેક્સ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચરની જાહેરાત કરી. કેપેક્સ એવા ખર્ચાઓને કહેવાય છે જેનાથી સંપત્તિઓ ઉભી કરી શકાય.

  • Capexની ગણતરી કેવી રીતે થાય છે?

    કેપેક્સનો ઉપયોગ નવુ રોકાણ કરવા માટે થાય છે. તેના દ્વારા લાંબા સમય માટેની એસેટ્સ ઉભી કરવામાં આવે છે.