વીજમાફી, સબ્સિડીના પૈસા સરકાર બજેટમાંથી નથી ચુકવી શકતી. એટલે ડિસ્કૉમ્સ ભારે ખોટમાં છે. જેના કારણે દેશના કેટલાક ભાગોમાં વીજ કટોકટી ઉભી થઇ છે.