દરેક વીમા ખરીદનારાની પાસે freelook periodમાં વીમો સરેન્ડર કરવાનો અધિકાર હોય છે. કેવી રીતે કામ કરે છે ફ્રી લુક પીરિયડ, જાણો ફાયદો
જીવન વીમા એજન્ટ રિટર્નના મોટા મોટા વાયદા કરે છે. તેનાથી આકર્ષિત થઇને મોટી સંખ્યામાં લોકો રોકાણ માટે જીવન વીમા પ્રોડક્ટમાં પૈસા લગાવે છે.
બીમારી દરમિયાન સ્વાસ્થ્ય વીમો ઘણો જ ઉપયોગી સાબિત થાય છે. સારવાર કરાવતી વખતે કેટલીક પાયાની વાતોને ધ્યાનમાં રાખવી જરુરી છે.
પોતાના હેલ્થ ઇન્સ્યોરન્સમાં મેટરનિટી કવર સામેલ કરીને ખર્ચની ચિંતાથી મુક્તિ મેળવી શકો છો.
હોલ લાઇફ ઇન્સ્યૉરન્સ સામાન્ય જીવન વીમાની સરખામણીમાં લાંબુ કવર આપે છે. 65 કે 70 વર્ષના વીમાના બદલે તમે 100 વર્ષની ટર્મવાળો વીમો ખરીદી શકો છો.