કોણે ખરીદવી જોઇએ હોલ લાઇફ ઇન્સ્યૉરન્સ પૉલિસી?

હોલ લાઇફ ઇન્સ્યૉરન્સ સામાન્ય જીવન વીમાની સરખામણીમાં લાંબુ કવર આપે છે. 65 કે 70 વર્ષના વીમાના બદલે તમે 100 વર્ષની ટર્મવાળો વીમો ખરીદી શકો છો.

Published: April 12, 2022, 05:54 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો