આ એવા ફંડ હોય છે જેની કુલ એસેટના ઓછામાં ઓછા 80% હિસ્સો બેંક, સરકારી કંપનીઓ અને સરકારી નાણાકીય સંસ્થાઓમાં લગાવવામાં આવે છે.
બેંક અને PSU ફંડમાં રોકાણ કરવું સુરક્ષિત છે કારણ કે તેની સાથે જોડાયેલી કંપનીઓ સરકારી હોય છે અને તેમાં ડિફોલ્ટનું જોખમ પણ ઓછું હોય છે.