બેંક FD કરતાં વધારે અને સુરક્ષિત રિટર્ન ક્યાં મળે?

બેંક અને PSU ફંડમાં રોકાણ કરવું સુરક્ષિત છે કારણ કે તેની સાથે જોડાયેલી કંપનીઓ સરકારી હોય છે અને તેમાં ડિફોલ્ટનું જોખમ પણ ઓછું હોય છે.

Published: April 26, 2022, 05:44 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો