ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે જણાવ્યું છે કે તે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 5,000 કરોડનું ભંડોળ ઉભું કરવા ઇચ્છે છે. ગોદરેજ કન્ઝ્યુમરે રેમન્ડની પેટાકંપની રેમેન્ડ કન્ઝ્યુમરનો FMCG બિઝનેસ રૂ. 2,825 કરોડમાં ઓલ-કેશ ડીલમાં ખરીદવાની જાહેરાત કરી ત્યાર બાદ ભંડોળ ઉભું કરવાની આ જાહેરાત આવી છે.
MONEY9 GUJARATI : ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે જણાવ્યું છે કે તે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 5,000 કરોડનું ભંડોળ ઉભું કરવા ઇચ્છે છે. ગોદરેજ કન્ઝ્યુમરે રેમન્ડની પેટાકંપની રેમેન્ડ કન્ઝ્યુમરનો FMCG બિઝનેસ રૂ. 2,825 કરોડમાં ઓલ-કેશ ડીલમાં ખરીદવાની જાહેરાત કરી ત્યાર બાદ ભંડોળ ઉભું કરવાની આ જાહેરાત આવી છે. ગોદરેજ કન્ઝ્યુમરે કહ્યું છે કે ભંડોળ ઉભું કરવાના પ્લાન અંગે 10 મેના રોજ મંજૂરી માગવામાં આવશે. કંપની આ જ દિવસે એટલે કે 10 મેના રોજ 31 માર્ચ 2023ના અંતે પૂરા થવા ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામો જાહેર કરશે. નિષ્ણાતોનું માનવું છે કે રેમેન્ટ ટ્રાન્ઝેક્શન તે દિવસે જ ક્લોઝ કરવામાં આવે તેવી ધારણા છે.
Published - May 3, 2023, 07:37 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો