Home >
NSEએ કોની સામે ઉચ્ચારી ચેતવણી? AUDIની કાર કેટલી થશે મોંઘી? કયા સેક્ટર્સમાં છે રોકાણની તક? કઈ-કઈ બેન્કે વધાર્યાં લોનના રેટ? જુઓ MONEY TIME...
તાજેતરમાં થયેલી 5G હરાજીમાં એરટેલ, VI અને જિયોએ કુલ મળીને 1,50,173 કરોડ રૂપિયાનું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે.
ખરીફ સીઝનમાં થતી કઠોળની ખેતીમાં આવેલા ઘટાડાથી ઉત્પાદનમાં ઘટાડાની આશંકા વધી ગઇ છે. આ આશંકા દાળોની મોંઘવારીને વધારી રહી છે.
નજીવા પૈસે સોનામાં રોકાણ કરવું છે? ક્યાં મળી રહી છે સારા પગારે નોકરી? UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે? શું કપડાં મોંઘાં થશે? જાણવા માટે જુઓ આ વીડિયો.