• નુકસાનકારક છે વીમાને સરેન્ડર કરવું!

    જીવન વીમો 20 વર્ષ સુધીના લાંબા સમયગાળા માટે હોય છે... વધતી જતી મોંઘવારી અને નોકરીની છટણીને કારણે,, પોલિસી સરેન્ડરની સંખ્યા વધી રહી છે... પૉલિસી સરેન્ડર કરવાથી રોકાણકારને મોટું નુકસાન સહન કરવું પડે છે..આનાથી બચવા માટે ઉપાયો શોધવા જોઈએ.

  • શું સ્ટાર રેટિંગ સાચું હોય છે?

    BEE એટલે કે, Bureau of Energy Efficiency ઘરમાં ઉપયોગમાં લેવાતા એસી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા ઉપકરણોનું એનર્જી રેટિંગ આપે છે. તમે આ ઉપકરણોને જોશો તો તેના પર સ્ટાર રેટિંગનું લેબલ હશે. કોઇ પર 2 સ્ટાર, કોઇ પર થ્રી તો કોઇ પર ફાઇવ સ્ટાર..... આમાં ફાઇવ સ્ટાર સર્વોચ્ચ રેટિંગ માનવામાં આવે છે. સ્ટાર રેટિંગ વીજળીના વપરાશની માહિતી આપે છે. રેટિંગ જેમ ઘટે છે વીજ વપરાશ તેમ વધે છે. એટલે કે વન સ્ટાર વાળું ઉપકરણ વધુ વીજળી વાપરશે અને ફાઇવ સ્ટાર ઓછી વીજળી વાપરશે. માટે હંમેશા એવું જ ઉપકરણ ખરીદો કે જેનું સ્ટાર રેટિંગ ફોર કે ફાઇવ હોય.

  • ફેલ ના થઈ જાય તમારો કાર ઈન્સ્યોરન્સ!

    કાર ઈન્સ્યોરન્સ અંગે મોટાભાગના લોકોના મનમાં પ્રથમ વિચાર આવે છે તે છે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ...એટલે કે તે ઈન્સ્યોરન્સ જે વાહન ચલાવવા માટે કાયદેસર રીતે જરૂરી છે.. આ ઉપરાંત પણ તમારી કાર માટે કૉમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સની જરુરિયાત રહે છે,, અને તેના સાથે કેટલાક એડ ઓન કવર પણ…

  • આ ક્રેડિટ કાર્ડ છે થોડું અલગ!

    એવા કેટલાક ક્રેડિટ કાર્ડ્સ પણ છે જે સિક્યોર્ડ લોન પર ઉપલબ્ધ છે. આને સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ કહેવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ્સથી વિપરીત, આ કાર્ડ્સ બેંક એફડી સામે મળે છે. એટલે કે, બેંક FD,, કોલેટ્રલ તરીકે રાખવામાં આવે છે. જો તમે પેમેન્ટમાં ડિફોલ્ટ કરો છો, તો કાર્ડ જારી કરનાર કંપની તમારી એફડીમાંથી તે પૈસા વસૂલ કરી લે છે.

  • ઇલેક્ટ્રિક ઉપકરણ ખરીદતા પહેલાં આ જાણી લો

    કંપની પોતાની ફ્રી સર્વિસ માત્ર વોરન્ટી પિરિયડમાં જ આપે છે. વોરન્ટી પિરિયડ પૂરો થયા બાદ તમારે AMC કરાવવો પડે છે. જો તમે કોઇ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ સ્ટોર અથવા કોઇ ઇ-કોમર્સ સાઇટ પરથી AC ખરીદ્યું છે તો તે સ્ટોર અથવા સાઇટ તેની કોઇ જવાબદારી નહીં લે. તે જવાબદારી AC કંપની પર નાંખવામાં આવશે. ધારો કે ACમાં કોઇ તકલીફ થાય છે તો તેના માટે તમારે સીધો કંપનીનો સંપર્ક કરવો પડશે.

  • વીમાના ભરોસે ના રહો!

    મોટાભાગના લોકો વિચારે છે કે દરેક વ્યક્તિને કેન્સર થતું નથી, તો શા માટે કેન્સર કવર ખરીદવું? પરંતુ દેશમાં કેન્સરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના રિપોર્ટ અનુસાર, દેશમાં વર્ષ 2022માં કેન્સરના 14.6 લાખ કેસ હતા, પરંતુ 2025 સુધીમાં આ સંખ્યા વધીને 15.7 લાખ થઈ શકે છે.

  • કેમ પાછળ રહી ગયું UPI Lite?

    UPI Lite નિષ્ફળ થવા પાછળ સૌથી મોટું કારણ વૉલેટમાં મેક્સિમમ બેલેન્સની લિમિટ રૂ. 2,000ની છે.. 2,000 રુપિયા રાખવા અને પછી નાના ટ્રાન્ઝેક્શન કરવા એ પોતે જ એક ઝંઝટ છે…પહેલાથી જ Paytm વૉલેટ, PhonePe વૉલેટ જેવા ઘણા ઈ-વૉલેટ્સ છે… જેનાથી લોકો ખૂબ જ સરળતાથી ટ્રાન્ઝેક્શન કરી શકે છે…

  • હેલ્થ એન્ડ વેલનેસ ક્રેડિટ કાર્ડની સમજ

    શોપિંગ, ટ્રાવેલ, લાઇફસ્ટાઇલ જેવી ઘણી લોકપ્રિય કેટેગરી ઉપરાંત, મોટી ક્રેડિટ કાર્ડ કંપનીઓ પણ હેલ્થ એન્ડ વેલનેસ કેટેગરીમાં વિશેષ ક્રેડિટ કાર્ડ બહાર પાડે છે. જો તમે ફિટનેસ ફ્રીક છો, તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ સભાન છો, તો હેલ્થ બેઝ્ડ ક્રેડિટ કાર્ડ તમારા માટે ફાયદાનો સોદો બની શકે છે.

  • ડેબિટ કાર્ડ પર પણ મળે છે EMIની સુવિધા

    બેંક તેના ખાતાધારકોને પ્રી-એપ્રુવ્ડ ઓવરડ્રાફ્ટ સુવિધા સ્વરૂપે ડેબિટ કાર્ડ EMI સુવિધા આપે છે. બેંક તમારા વતી સેલરને પેમેન્ટ કરે છે

  • ભારતમાં આટલો મોંઘો કેમ છે iPhone?

    ભારતમાં એપલ પ્રોડક્ટ્સ કોમ્પોનન્ટ્સ પર લાગતી કસ્ટમ ડ્યુટી, સોશિયલ વેલફેર ચાર્જ, 18 ટકા જીએસટી અને બીજા દેશોની તુલનામાં iPhoneના એસેમ્બલિંગમાં થતો વધુ ખર્ચ