ઇલેક્ટ્રિક ઉપકરણ ખરીદતા પહેલાં આ જાણી લો!

કંપની પોતાની ફ્રી સર્વિસ માત્ર વોરન્ટી પિરિયડમાં જ આપે છે. વોરન્ટી પિરિયડ પૂરો થયા બાદ તમારે AMC કરાવવો પડે છે. જો તમે કોઇ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ સ્ટોર અથવા કોઇ ઇ-કોમર્સ સાઇટ પરથી AC ખરીદ્યું છે તો તે સ્ટોર અથવા સાઇટ તેની કોઇ જવાબદારી નહીં લે. તે જવાબદારી AC કંપની પર નાંખવામાં આવશે. ધારો કે ACમાં કોઇ તકલીફ થાય છે તો તેના માટે તમારે સીધો કંપનીનો સંપર્ક કરવો પડશે.

Published: September 11, 2023, 10:49 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો