• શોખ અને જરૂરિયાતમાં આ રીતે કરો ફરક

    તમારે તમારા પૈસાનો હિસાબ રાખવો જોઇએ. એટલે કે એક બજેટ બનાવવું જોઇએ. તમારે તમારા પૈસાનો હિસાબ રાખવા માટે કોઇ ડાયરી રાખવાની જરૂર નથી, ઘણી એપ હાજર છે