જરૂરિયાત અને લક્ઝરી વચ્ચે કેટલો ફરક છે? લોકો ઈચ્છા અને જરૂરિયાતને લઈને મૂંઝવણ અનુભવે છે. આ બંનેનો ભેદ પારખી જશો, તો આર્થિક તંદુરસ્તી જળવાઈ રહેશે.
કોઇપણ આઇટમને ખરીદવાના બદલે તેને પહેલા વિશલિસ્ટમાં નાંખવાનું શિખી લો...આ આદત બે રીતે પૈસા બચાવવાના કામમાં આવશે.
ક્રેડિટ કાર્ડ (CREDIT CARD) રાખવું કે નહીં? તેનાથી કેટલો થાય છે ફાયદો અને નુકસાન? આવા સવાલોના જવાબ જાણવા માટે જુઓ અમારો આ વીડિયો...
ક્રેડિટ અને ડેબિટ કાર્ડ અંગે તમે જાણો છો. આ વીડયો છે BUY NOW PAY LATER એટલે કે BNPL કાર્ડ, પ્રિપેડ કાર્ડ અને ફોરેક્સ કાર્ડ અંગેનો.
દેશની બહાર જતી વખતે તમારી પાસે એક ચોક્કસ મર્યાદા સુધી જ ભારતીય રૂપિયો રહી શકે છે એટલે કે તમારી પાસે ઇન્ડિયન કરન્સી કેશમાં રાખવાની એક ફિકસ્ડ લિમિટ છે.
AC જુનું થઇ ગયું હોય અને મેન્ટેનન્સ પર જો વાર્ષિક એટલો બધો ખર્ચ થાય કે તે ખર્ચમાં નવા ACના બે-ત્રણ હપ્તા ભરાઇ જાય તો પછી ACને બદલવું યોગ્ય રહેશે.
એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઇડિયાએ પોતાના પ્રીપેઇડ ટેરિફમાં 20 થી 25%નો વધારો કર્યો છે.
તમે ઘર લેતી વખતે પરિવારની જરૂરિયાત અંગે તો વિચારશો જ. કારણ કે સપનાના ઘરમાં આપણા સ્વજનો માટે પુરતી જગ્યા હોવી જોઇએ.
આપણે ભાર ઉત્સાહ સાથે કાર તો ખરીદી લઇએ છીએ પરંતુ સમય સાથે તેનું મૂલ્ય ઘટતું જાય છે અને સામે મેન્ટેનન્સ વધતું જાય છે.
ચેન્જ ઇન્વેસ્ટિંગથી લોકોની રોકાણની રીત બદલાઇ રહી છે. આ માઇક્રો ઇન્વેસ્ટિંગ પર આધારિત છે. તમે નાની નાની રકમથી રોકાણ કરી શકો છો.