તમારે લક્ઝરી આઇટમની ખરીદી એવી રીતે કરવી જોઇએ કે જેનાથી તમારો શોખ પણ સંતોષાય અને તમારું બજેટ પણ ના બગડે.
ઇમરજન્સી ફંડ સુનિશ્ચિત કરે છે કે કોઇ ઇમર્જન્સી દરમિયાન તમારી બેઝિક લાઇફસ્ટાઇલ પર અસર ન પડે.
નવી કાર ખરીદતી વખતે દરેક વ્યક્તિ પેટ્રોલ કે ડીઝલ કાર વિશે અવશ્ય વિચાર કરે છે. નિર્ણય જરૂરિયાત અને પેટ્રોલ-ડીઝલ કારની વચ્ચેના તફાવતને સમજીને લેવો જોઇએ
ફૂડ ઇન્ફ્લેશન વધવાથી લોકો બહાર રેસ્ટોરન્ટમાં ઓછું જઇ રહ્યા છે. શોપિંગ ઓછુ કરી રહ્યાં છે. કારણ કે તેમને ખાવાની ચીજો પર હવે વધારે ખર્ચ કરવો પડી રહ્યો છે
Amazon, Flipkart, Myntra, Ajio, Tata Cliq જેવી તમામ ઇ-કોમર્સ સાઇટ્સ પર ફેસ્ટિવ સેલ શરૂ થઇ ચૂક્યો છે.
જો તમારુ બજેટ ઓછુ છે અને ઓફિસ જવા કે પર્સનલ યૂઝ માટે કે પછી ત્રણથી ચાર લોકોના પરિવાર માટે કોઇ નાનકડી કાર ખરીદવા માંગો છો તો એન્ટ્રી લેવલ કાર ખરીદી શકો
વધતી મોંઘવારીની સાથે હવે લોન લેવાનું પણ મોંઘું થઇ ગયું છે. છેલ્લા એક વર્ષમાં બધી બેંકોએ ઘણીવાર લોન પર ઇન્ટરેસ્ટ રેટ્સ વધાર્યા છે.
ઇ-કોમર્સ સાઇટ્સથી શોપિંગ કરવા કે ઓટીટી પ્લેટફોર્મ્સના સબ્સ્ક્રિપ્શન માટે ઓનલાઇન પેમેન્ટ કરવાની રીત બદલાઇ ગઇ છે.
હવે પછી જ્યારે તમે બજારમાં ખરીદી કરવા નીકળો ત્યારે money9ને પણ તમારી સાથે લઇ જજો.
હોમ લોન જેટલી ઓછી હશે EMIનો બોજ એટલો ઓછો રહેશે.