ક્યારે બદલી નાંખવું જોઇએ ઘરનું AC?

AC જુનું થઇ ગયું હોય અને મેન્ટેનન્સ પર જો વાર્ષિક એટલો બધો ખર્ચ થાય કે તે ખર્ચમાં નવા ACના બે-ત્રણ હપ્તા ભરાઇ જાય તો પછી ACને બદલવું યોગ્ય રહેશે.

Published: May 25, 2022, 06:15 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો