કોઈ કંપનીના શેરમાં રોકાણ કરીને ડિવિડન્ડ (DIVIDEND) કમાવવા માટે ખાસ કરીને ચાર તારીખોનું ધ્યાન રાખવું જોઈએ. જાણો કઈ-કઈ તારીખ હોય છે મહત્ત્વની.
શેર બજારમાં રોકાણ કરવા માટે તમારી પાસે ડિમેટ એકાઉન્ટ જરૂર હોવું જોઇએ. શું કોઇ વ્યક્તિ બેંકના બચત ખાતાની જેમ એકથી વધુ ડિમેટ એકાઉન્ટ ખોલાવી શકે છે?
છેલ્લા 10 વર્ષમાં 2020-21નું વર્ષ એવું રહ્યું જેમાં વીમા ઉદ્યોગની પહોંચ 4.2 ટકા રહી. જો કે તેની અગાઉના વર્ષોમાં વીમા સેક્ટરનો ગ્રોથ 3.5 હતો.
ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ પર લાગતો ટેક્સ એ વાત પર નિર્ભર કરે છે કે તેણે કયા પ્રકારના એસેટમાં વધારે રોકાણ કર્યું છે.
બિઝનેસ સાઇકલ ફંડ એવા ફંડ હોય છે જેનાથી અર્થવ્યવસ્થાના અલગ અલગ ચરણોમાં પણ સારા પર્ફોર્મન્સની આશા રખાતી હોય છે.
મની જ્ઞાનમાં આજે એવી વાત કરીશું જેનાથી ગોલ્ડની ખરીદી વખતે તેની શુદ્ધતાને લઇને તમારી ચિંતા ઘટી શકે છે.
મોટાભાગના રોકાણકાર જોખમને સમજ્યા વિના ફક્ત સારું રિટર્ન જોઇને જ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી દે છે.
પ્રમોટર્સના ગીરવે પડેલાં શેરની સંખ્યા વધે છે કે ઘટે, તે જાણવું જરૂરી છે. ગીરવે પડેલાં શેરની સંખ્યા કઈ હદને પાર કરે તો સાવધ થવું, તે જાણો આ વીડિયો...
હેલ્થ ઇન્સ્યૉરન્સ લેતા પહેલાં સમજી લો કે શું હોય છે વેઇટિંગ પીરિયડ? આ વેઇટિંગ પીરિયડમાં પૉલિસી ધારકને વીમા કવર નથી મળતું.
બીમારી દરમિયાન સ્વાસ્થ્ય વીમો ઘણો જ ઉપયોગી સાબિત થાય છે. સારવાર કરાવતી વખતે કેટલીક પાયાની વાતોને ધ્યાનમાં રાખવી જરુરી છે.