શું એકથી વધુ ડિમેટ ખોલાવવા જોઇએ?

શેર બજારમાં રોકાણ કરવા માટે તમારી પાસે ડિમેટ એકાઉન્ટ જરૂર હોવું જોઇએ. શું કોઇ વ્યક્તિ બેંકના બચત ખાતાની જેમ એકથી વધુ ડિમેટ એકાઉન્ટ ખોલાવી શકે છે?

Published: April 1, 2022, 08:43 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો