બેન્કો બચત ખાતામાં ઑટો સ્વીપ સુવિધા ઑફર કરે છે. આ વિકલ્પ અપનાવીને તમે બચત ખાતામાં એક મર્યાદા કરતાં વધુ રકમ જમા કરીને FD જેટલું વ્યાજ કમાઈ શકો છો.
સેન્કેક્સ અને નિફ્ટી જેવા કોઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સ કે કોઇ અન્ય ફંડ કે એસેટ ક્લાસની તુલનામાં કોઇ મ્યુચ્યુઅલ ફંડનું પ્રદર્શન કેવું રહ્યું છે.
કાર ખરીદ્યા બાદથી જ તેની વેલ્યૂ ઘટવાની શરૂ થઇ જાય છે. ઇન્સ્યોરન્સ કંપની ડેપ્રિસિએશનની વેલ્યૂ ઘટાડ્યા બાદ ક્લેમના પૈસા આપે છે.
અત્યારના સમયમાં બેંક ખાતામાં બચત ખાતું હોવું જરૂરી છે. કારણ કે આ ઇમરજન્સી ફંડ તરીકે કામ કરે છે.
જો કોઇ કંપનીના મેનેજમેન્ટમાં ફેરફાર થઇ રહ્યો હોય તો રોકાણકારે સૌથી પહેલાં એ જોવું જોઇએ કે નવું મેનેજમેન્ટ ઇન સાઇડર છે કે આઉટ સાઇડર.
આ એવા ઇક્વિટી ફંડમાં રોકાણ કરાવે છે જે મજબૂતી હોવા છતાં નબળું પ્રદર્શન કરતા સેક્ટર્સ કે કંપનીમાં પૈસા લગાવે છે.
બેન્ક સામે કોઈ ફરિયાદ હોય તો, બેન્કિંગ લોકપાલ (Banking Lokpal)નો સંપર્ક કેવી રીતે કરવો અને તેના માટે કઈ પ્રક્રિયાનું પાલન કરવું, તે જાણો આ વીડિયોમાં..
બેંક અને નાણાકીય સંસ્થાન તમને ક્રેડિટ સ્કોરના આધારે લોન આપે છે. જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે તો પીયર ટુ પીયર એટલે કે પીટુપી પ્લેટફૉર્મથી મદદ મળી શકે
જે પરિવારોમાં શારીરિક અને માનસિક રીતે નબળા બાળકો હોય છે તેમની દેખરેખ અને આર્થિક સુરક્ષાનું વધારે ધ્યાન રાખવાનું હોય છે.
વધારે માર્કેટ કેપિટલાઇઝેશન અને સારી પ્રતિષ્ઠાવાળી કોઇ મોટી સફળ કંપનીના શેરને બ્લૂ ચીપ શેર કહેવામાં આવે છે.