શેરબજારમાં રોકાણ કરો છો તો DSCR વિશે જાણી લો, ફાયદો થશે

સાદી ભાષામાં કહીએ તો કોઇ કંપનીને ધંધામાંથી થતી કમાણીમાંથી તેના દેવાંને ચુકવવાની ક્ષમતાને જ DSCR કહે છે.

Published: March 17, 2022, 06:45 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો