ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં UPI ડેબિટ કાર્ડ કરતાં કેમ આગળ?

Description- SBIના ઈકો રિસર્ચ રિપોર્ટ મુજબ,, પહેલા જ્યાં વ્યક્તિ વર્ષમાં સરેરાશ 16 વખત ATM જતો હતો... હવે તે માત્ર 8 વખત જ ATMનો ઉપયોગ કરી રહ્યો છે... એટલું જ નહીં… ભવિષ્યમાં UPIનો ઉપયોગમાં વધુ વધારો થવાનો અંદાજ છે...

Published: October 20, 2023, 14:39 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો