શાકભાજીથી લઇને વીમા સુધી, દરેક જગ્યાએ ફિનટેકની બોલબાલા

વીમાથી લઈને ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને પેમેન્ટથી લઈને લોન સુધી... તમારી દરેક જરૂરિયાત માત્ર આંગળીના ટેરવે જ પૂરી થઈ રહી છે. ફિનટેક કંપનીઓના એપ પ્લેટફોર્મની મદદથી હવે વધુને વધુ લોકો મ્યુચ્યુઅલ ફંડ અને શેર્સમાં રોકાણ કરવા લાગ્યા છે.

Published: January 29, 2024, 12:34 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો