તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે? આ રીતે સુધારો

ક્રેડિટ સ્કોર મોનિટરિંગ પ્લેટફોર્મ વનસ્કોરના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં ભારતીયોનો સરેરાશ ક્રેડિટ સ્કોર 715 હતો. 715નો ક્રેડિટ સ્કોર Fair એટલે કે ઠીકઠાક માનવામાં છે.

Published: February 26, 2024, 09:52 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો