ઇન્વેસ્ટમેન્ટમાં નોમિની એડ કરવા શા માટે જરૂરી છે?

મોટાભાગના લોકો શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તો કરે છે પરંતુ નોમિનેશનને લઇને કેઝ્યુઅલ વલણ ધરાવે છે. તેઓ નોમિનેશનને સ્કીપ કરી દે છે. પરંતુ ઇન્વેસ્ટમેન્ટમાં નોમિની એડ કરવા શા માટે જરૂરી છે? જાણીએ આ વીડિયોના માધ્યમથી.

Published: February 20, 2024, 13:36 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો