બેંકો કેમ વેચી રહી છે ગેરંટેડ ઇન્સ્યોરન્સ પ્લાન?

બેંકોમાં સેલ્સ સંબંધિત મોટા ટાર્ગેટ આપવામાં આવે છે. આ લોકોના પગારનો એક ભાગ સેલ્સનો ટાર્ગેટ પૂરો કર્યા પછી જ મળે છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે, તેઓ ગ્રાહકોને બેંકની FD, મ્યુચ્યુઅલ ફંડ અને વીમા પૉલિસીમાં રોકાણ કરવા માટે સમજાવે છે

Published: December 8, 2023, 13:36 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો