ઈમરજન્સીમાં ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોનમાંથી કયો વિકલ્પ છે બેસ્ટ?

મુશ્કેલી ક્યારેય કહીને નથી આવતી.. આવું જ કંઈક થયું વિરલ સાથે... અચાનક તેને પૈસાની જરૂર પડી... તેની પાસે પોતાની કોઈ મૂડી નહોતી... કોઈ મિત્ર કે સંબંધી પાસેથી તે પૈસા લોવા નથી માગંતો... આવી સ્થિતિમાં તેની પાસે બે વિકલ્પ છે... પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ... અચાનક પૈસાની જરૂર પડે તો તમારે બેમાંથી કયો વિકલ્પ પસંદ કરવો.. તે કેટલાક બાબતો પર આધાર રાખે છે... ચાલો. જાણીએ તેના વિશે…

Published: December 8, 2023, 10:12 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો