ભૂલથી થયેલા UPI પેમેન્ટને આ રીતે કરી શકો છો રિવર્સ

જો તમે PhonePe, Paytm, GooglePay અને અન્ય UPI એપ્સ દ્વારા ભૂલથી કોઈને પૈસા મોકલ્યા હોય તો,,તમે તેને રિવર્સ કરી શકો છો… એ જ રીતે, જો તમારા UPI એકાઉન્ટમાંથી કોઈ અનઑથોરાઈઝ્ડ ટ્રાન્ઝેક્શન થયું હોય, તો તમે તેને પણ રિવર્સ કરી શકો છો..

Published: November 7, 2023, 14:54 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો