તબીબી સારવારના નાના-નાના ખર્ચાનું કવર પણ આપશે આ વીમો

મોટા ભાગના લોકો માત્ર સર્જરી કે કોઈ મોટી બીમારીનું કવર મળે તેવો હેલ્થ ઈન્સ્યૉરન્સ ખરીદે છે. જો તમારે વારંવાર OPD ખર્ચ કરવો પડતો હોય તો તમારે તેનું કવર પણ સામેલ થઈ જાય તેવો વીમો લેવો જોઈએ. આજના વીડિયોમાં OPD કવર ધરાવતા વીમા વિશે વાત કરીશું...

Published: August 25, 2023, 15:58 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો