હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવી સસ્તા હેલ્થ ઈન્સ્યોરન્સની સાથે મેળવો એક્સટ્રા રિવૉર્ડ

IRDAIએ હેલ્થ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં વેલનેસ અને ફિટનેસને પ્રોત્સાહિત કરવા માટે ગાઈડલાઈન્સ જારી કરી હતી. આ મુજબ ઈન્સ્યોરન્સ કંપનીઓ આવા પોલિસીધારકોને રિવોર્ડ પોઈન્ટ આપે છે, જેઓ તેઓ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવે છે.

Published: June 19, 2023, 14:23 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો