અહીં ચેક કરી લો, ક્યાંક તમારા માતાપિતા પૈસા ઉપાડવાનું ના ભૂલી ગયા હોય !

બેંક ખાતામાં જો 10 વર્ષ સુધી કોઈ લેવડ-દેવડ નથી થતી તો બેંક તેને ઈનઑપરેટિવ એકાઉન્ટ ગણી તેમાં જમા પૈસાને ડિપૉઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ એટલે કે DEAFમાં ટ્રાન્સફર કરી દે છે. તો વીમા, Provident Fund અને PPFની રકમ પણ જો 10 વર્ષ સુધી દાવા વગર પડી રહે તો તે જમા રકમ Senior Citizen Welfare Fundમાં ટ્રાન્સફર કરી દેવાય છે.

Published: May 31, 2023, 13:29 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો