મેન્યુફેક્ચરિંગ થીમેટિક ફંડમાં રોકાણ કરવાથી કેટલો ફાયદો થાય?

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તાજેતરમાં એક્સિસ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ લોન્ચ કર્યું છે જે એક થીમેટિક ફંડ છે. થિમેટિક ફંડ્સ એક જ થીમ સાથે જોડાયેલા હોય છે અને સામાન્ય રીતે સેક્ટર-સ્પેસિફિક ફંડ્સ કરતાં વધુ ડાયવર્સિફાઇડ હોય છે

Published: December 29, 2023, 11:22 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો