ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ શું હોય છે?

આ એવા હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે ઇક્વિટી અને ડેટ એમ બન્નેમાં રોકાણ કરે છે. ઇક્વિટીમાં 65 થી 100% અને ડેટમાં 0 થી 35% સુધી રોકાણ કરે છે આ ફંડ.

Published: April 5, 2022, 06:20 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો