આ ફંડ બચાવશે ટેક્સ, આપશે વધુ રિટર્ન!

વેલ્યૂ રિસર્ચના ડેટા અનુસાર ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સે એક વર્ષમાં અંદાજે 1.6%, ત્રણ વર્ષમાં 17%, પાંચ વર્ષમાં 7% અને 10 વર્ષમાં 11%નું રિટર્ન આપ્યું છે.

Published: April 27, 2023, 13:36 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો