Home >
હોલ લાઇફ ઇન્સ્યૉરન્સ સામાન્ય જીવન વીમાની સરખામણીમાં લાંબુ કવર આપે છે. 65 કે 70 વર્ષના વીમાના બદલે તમે 100 વર્ષની ટર્મવાળો વીમો ખરીદી શકો છો.
કોઇ બીજી વીમા કંપનીમાં સરળતાથી તમે તમારી હાલની પૉલિસીને પોર્ટ કરાવી શકો છો.
છેલ્લા 10 વર્ષમાં 2020-21નું વર્ષ એવું રહ્યું જેમાં વીમા ઉદ્યોગની પહોંચ 4.2 ટકા રહી. જો કે તેની અગાઉના વર્ષોમાં વીમા સેક્ટરનો ગ્રોથ 3.5 હતો.
ક્યાંથી વીમો ખરીદવો તેના કરતાં એ જાણવું વધુ જરૂરી છે કે કેવો વીમો ખરીદવો. આને સમજવું થોડુક મુશ્કેલ હોય છે.
તમે વીમો 5 રીતે ખરીદી શકો છો. આ પાંચ રીતના ફાયદા-નુકસાનને સમજો પછી નક્કી કરો કે તમારે વીમો ક્યાંથી ખરીદવો જોઇએ. ઓળખીતા એજન્ટના ચક્કરમાં પડતાં
નવા વર્ષની શરૂઆતમાં પોતાના હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર ફરીથી નજર નાંખો. વર્ષમાં એકવાર જરૂર ચેક કરો કે તમારા વીમાનું કવર પર્યાપ્ત છે કે નહીં
ઘણીવાર લોકો પરિચિત એજન્ટના ભાવનાત્મક દબાણમાં આવીને ભુલથી એવી વીમા પૉલિસી લઇ લે છે જે તેમના માટે કોઇપણ રીતે ઉપયોગી સાબિત થતી નથી.
બેરોજગારીના સમયમાં વીમા એજન્ટોની સંખ્યા સતત વધી રહી છે. વીમા ઉદ્યોગમાં પ્રવેશ કરનારા નવા એજન્ટ સૌથી પહેલા પોતાના સગાસંબંધી ને જ પૉલિસી વેચે છે.
સુપર ટૉપઅપ પૉલિસી તમને ઓછા પ્રીમિયમમાં વધારે કવરેજ આપે છે. તેનું કવરેજ તમારા બેઝિક કવરની મર્યાદા પૂરી થયા બાદ શરૂ થાય છે.
મોંઘવારી વધવાની સાથે જ તમારુ હેલ્થ ઇન્સ્યૉરન્સ કવર પણ પર્યાપ્ત નથી રહેતું. મોટુ ઇન્સ્યૉરન્સ કવર ખરીદવું દરેક માટે રમતની વાત નથી.