Home >
જો તમારી કંપની તમારો પીએફ (PF) કાપતી હોય તો, તમને મળી શકે છે 7 લાખ રૂપિયાનું વીમા કવચ. જાણો આ યોજના સાથે જોડાયેલી તમામ વિગતો.
ગ્રેસ પીરિયડ એટલે એવો એકસ્ટ્રા ટાઇમ કે જેમાં તમે અંતિમ તારીખ પછી પણ વીમા પ્રીમિયમની ચુકવણી કરી શકો છો.
બેંકોના એટીએમથી પણ તમે વીમા પ્રીમિયમની ડાયરેક્ટ ચુકવણી કરી શકો છો અને તેના માટે તમારે પૉલિસી નંબર સાથે બેંકમાં આ સર્વિસ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
કોઇપણ પૉલિસી એમ જ લેપ્સ નથી થતી. પ્રીમિયમ ભરવાની અંતિમ તારીખ પછી પણ સામાન્ય રીતે 15 થી 20 દિવસનો ગ્રેસ પીરિયડ હોય છે.
ટર્મ ઇન્શ્યૉરન્સ નાની ઉંમરે લેવાથી થાય છે ઘણા ફાયદા. તમે ઓછો હપ્તો ભરીને વધારે કવરેજ મેળવી શકો છો. આ સિવાય પણ બીજા ઘણા ફાયદા કરાવે છે
વીમો ખરીદતી વખતે અગાઉની કોઇ બીમા્રી જેને વીમો ખરીદતી વખતે જણાવવામાં નહોતી આવી તેને જણાવવી જોઇએ. આ ઉપરાંત પણ કેટલીક અન્ય ભૂલો ન કરવી જોઇએ.
પૉલિસી લેતી વખતે તમારી મેડિકલ હિસ્ટ્રીનો જરૂર ઉલ્લેખ કરો અને આના માટે એજન્ટના ભરોસે ન રહો. એક ખોટી જાણકારી તમારી પૉલિસીને રદ્દ પણ કરાવી શકે છે.
કુદરતી આપત્તિના વધી રહેલાં જોખમને ધ્યાનમાં રાખીને કાર અને બાઈકની જેમ પોતાના ઘર અને દુકાનનો પણ વીમો ઉતરાવવો જોઈએ.
વીમાની રકમ વીમા કંપનીઓની નહીં પરંતુ તમારી જવાબદારીઓ, જરૂરિયાતો અને ભવિષ્યના નાણાકીય લક્ષ્યોને આધારે નક્કી કરવામાં આવે છે.