ટૅક્સથી રિલૅક્સ

  • પત્નીને આપેલા રેન્ટ પર મળશે ટેક્સ છૂટ?

    HRA એ કર્મચારીના પગારનો એક ભાગ છે... કંપની ભાડા ખર્ચના બોજને ઘટાડવા માટે આ સુવિધા પૂરી પાડે છે. ચાલો જાણીએ કે HRA ક્લેમ કરવા માટેની શરતો શું છે અને જે લોકો શાંતનુની જેમ તેમના માતા-પિતાને ભાડું ચૂકવે છે તેઓ કેવી રીતે ટેક્સ મુક્તિ મેળવી શકે છે…

  • જુની કર વ્યવસ્થા પસંદ કરવી કે નવી?

    નાણાકીય વર્ષ 2023-24ના ટેક્સ પ્લાનિંગ માટે હવે તમારી પાસે અઢી મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે...પગારદાર લોકોએ ફેબ્રુઆરીમાં ટેક્સ સેવિંગ સંબંધિત દસ્તાવેજો કંપનીમાં સબમિટ કરવાના રહેશે

  • લો બચાવી લો ટેક્સ!

    ELSS એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું એક સ્વરૂપ છે જે ઇક્વિટી કેટેગરીમાં આવે છે. આમાં, ફંડ મેનેજર કુલ કોર્પસના ઓછામાં ઓછા 80 ટકા ઇક્વિટી એટલે કે શેર્સમાં રોકાણ કરે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ટેક્સ સેવિંગ એફડી, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટની સરખામણીમાં ELSSમાં લૉક-ઇન પિરિયડ ઘણો ઓછો છે.

  • …પછી નહીં છોડે ઈનકમ ટેક્સ વિભાગ

    ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITR-1 અને ITR-4 ફોર્મ જાહેર કર્યા છે... આ વખતે તે સમય કરતાં 2-3 મહિના પહેલા જાહાર કરવામાં આવ્યા છે… સરકાર ઈચ્છે છે કે નાણાકીય વર્ષ 2023-24 એટલે કે ફાઈનાન્શિયલ યર 2024-25 માટે ટેક્સપેયર્સ 31મી જુલાઈ સુધીમાં ITR ફાઇલ કરવાનું કામ પૂરું કરી લે. જો કે આ વખતે ITR ફોર્મમાં કેટલાક મોટા ફેરફારો કરાયા છે…

  • ITR ફાઇલિંગમાં મળશે હવે આ સુવિધા

    આવકવેરા વિભાગ કરદાતાઓની સુવિધા અને આવકવેરા રિટર્ન એટલે કે ITR ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સમયાંતરે ઘણા ટૂલ અને ફિચર્સ લાવે છે...

  • કેમ પસંદ નથી પડી રહી ન્યૂ ટેક્સ રેજિમ?

    જો તમે ટેક્સ બચાવવા માટે કોઈ રોકાણ કરવા નથી માંગતા, તો તમે ન્યૂ ટેક્સ રેજિમમાં જઈ શકો છો, જ્યાં ટેક્સ રેટ ઓછા છે.. પરંતુ તેમાં કોઈ એગ્ઝમ્પશન અને ડિડક્શન નથી. જો તમારી પાસે હોમ લોન છે, HRAનો લાભ મેળવો છો. 80C અને NPSમાં રોકાણ કરો છો તો ઓલ્ડ ટેક્સ રેજિમ જ યોગ્ય રહેશે.

  • જાણો સોના પર ટેક્સનું ગણિત

    આપણી પાસે સોનામાં રોકાણ કરવાના ઘણા વિકલ્પો છે. જેમ કે ગોલ્ડ ETF, ગોલ્ડ સેવિંગ્સ ફંડ્સ અને સૉવરિન ગોલ્ડ બોન્ડ્સ... તહેવારો અને લગ્નો દરમિયાન પણ સોનાની લેવડદેવડ પ્રચલિત છે… ઘણા લોકો વારસામાં અથવા વસીયતમાં સોનું મેળવે છે...આવી પરિસ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે સોનાના અલગ-અલગ પ્રકાર પર કેવી રીતે ટેક્સ લાદવામાં આવે છે.

  • MF વેચતા પહેલા સમજો ટેક્સનું ગણિત

    મ્યુચ્યુઅલ ફંડને લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે એક સારું સાધન માનવામાં આવે છે... તેમાં કરેલા રોકાણ પરનું રિટર્ન એટલે કે નફો કરના દાયરામાં આવે છે... આવકવેરા કાયદા હેઠળ, તેને આવક તરીકે ગણવામાં આવે છે, જેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે... ટેક્સની ગણતરી ફંડના પ્રકાર અને તેમાં તમારા હોલ્ડિંગ સમયગાળા પર આધારિત છે...

  • ટેક્સ ચોરી કરનારાઓની હવે ખેર નથી

    ટેક્સ ચોરી રોકવાની સ્ક્રિપ્ટ શરુ થઈ GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણ સાથે.. GSTએ ન માત્ર સમગ્ર દેશમાં ઉત્પાદનો અને સેવાઓ માટે એકસમાન ટેક્સની વ્યવસ્થા કરી,, પરંતુ કેન્દ્ર સરકાર પાસે તમામ પ્રકારના ટેક્સ સાથે સંબંધિત આંકડા પહોંચાડવાનું કામ કર્યું..

  • રિટર્ન ફાઈલિંગ પહેલા AIS છે જરૂરી

    ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નવેમ્બર 2021માં એન્યૂઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AISની શરૂઆત કરી હતી. AIS એ એક વ્યાપક અને મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજ છે, જેમાં એક નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલા તમારા ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની જાણકારી હોય છે.. તે ફોર્મ 26ASનું વિસ્તૃત સ્વરૂપ છે..