જાણો HRA પર ટેક્સ છૂટ મેળવવાની અલગ-અલગ રીતો

HRA એ કર્મચારીના પગારનો એક ભાગ છે... કંપની ભાડા ખર્ચના બોજને ઘટાડવા માટે આ સુવિધા પૂરી પાડે છે. ચાલો જાણીએ કે HRA ક્લેમ કરવા માટેની શરતો શું છે અને જે લોકો શાંતનુની જેમ તેમના માતા-પિતાને ભાડું ચૂકવે છે તેઓ કેવી રીતે ટેક્સ મુક્તિ મેળવી શકે છે…

Published: February 9, 2024, 09:23 IST

જાણો HRA પર ટેક્સ છૂટ મેળવવાની અલગ-અલગ રીતો