ટૅક્સથી રિલૅક્સ

  • રિટર્ન ભરવામાં ન કરો આ ભૂલો

    ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઇ 2022 છે. રિટર્ન ભરતી વખતે લોકો ઘણીવાર ભૂલો કરતાં હોય છે. જેનાથી ભવિષ્યમાં મોટું નુકસાન ચુકવવું પડી શકે છે.

  • આ રીતે થશે ટેક્સની ડબલ બચત

    HRA ક્લેમ કરવાની કંડીશન એ છે કે તમને કંપની પાસેથી HRA મળી રહ્યું હોય અને તમે જે ઘરમાં રહો છો તે તમારુ પોતાનું નહીં પણ ભાડાનું હોવું જોઇએ.

  • ITR ફાઇલ કરતાં પહેલાં આ જાણકારી આપો

    ટેક્સ આપનારાને આ વખતે વધારાની જાણકારી પણ આપવી પડશે. આ વર્ષે ઘણાં ફેરફાર થયા છે, જે ITR ફાઇલ કરતી વખતે તમારે ધ્યાનમાં લેવા પડશે.

  • જુલાઈથી લાગુ થયા TDSના નવા નિયમ

    1 જુલાઈથી અમલી થયેલા TDSના નવા નિયમ અનુસાર, 20,000 રૂપિયાથી વધુ લાભ પ્રાપ્ત થાય તો, તેણે 10 ટકા TDS ચૂકવવો પડશે. ચાલો, સમજીએ નવા નિયમમાં શું છે.

  • શેર અને મ્યુચ્યુઅલ ફંડ પર આ રીતે લાગે છે

    લિસ્ટેડ શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડને ખરીદવાની તારીખથી એક વર્ષની અંદર વેચવામાં આવે તો તેની પર થતા લાભને શૉર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવામાં આવે છે.