જાણો કઈ ગિફ્ટ પર લાગશે ટેક્સ અને કઈ ગિફ્ટ છે ટેક્સ ફ્રી

આવકવેરા કાયદા મુજબ ફાઈનાન્સિયલ યરમાં 50,000 રુપિયા સુધીની ગિફ્ટ પર ટેક્સમાં છૂટ મળે છે... સરળ શબ્દોમાં કહીએ તો, જો એક વર્ષમાં મળેલી તમામ ગિફ્ટની કુલ કિંમત 50,000 રુપિયા કરતાં ઓછી હોય, તો કોઈ ટેક્સ વસૂલવામાં આવશે નહીં...જ્યારે 50,000 રુપિયાથી વધુની ગિફ્ટ પ્રાપ્ત કરવા પર, ભેટની કુલ રકમ પર ટેક્સ ચૂકવવો પડશે..

Published: August 18, 2023, 10:49 IST

જાણો કઈ ગિફ્ટ પર લાગશે ટેક્સ અને કઈ ગિફ્ટ છે ટેક્સ ફ્રી