નથી મળ્યુ ફૉર્મ-16? તો આ રીતે કરો ITR ફાઈલ

નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું. પરંતુ ફૉર્મ-16 વગર પણ ITR ફાઈલ કરી શકાય છે. ફૉર્મ-16 ના હોય ત્યારે વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે સેલેરી સ્લિપ, ફોર્મ 26AS અને ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે..

Published: July 10, 2023, 12:25 IST

નથી મળ્યુ ફૉર્મ-16? તો આ રીતે કરો ITR ફાઈલ