તમારા દરેક ખર્ચા અને રોકાણ પર છે આવકવેરા વિભાગની નજર

તમારી દરેક મોટી નાણાકીય દેવડદેવડની આવકવેરા વિભાગને હોય છે જાણ. પરંતુ ડરવાની જરૂર નથી જો તમે તમારી આવક અને રોકાણને કમાણીથી જસ્ટીફાય કરો છો તો. પરંતુ જો કમાણી અને ખર્ચમાં તફાવત આવ્યો તો આવક વેરા વિભાગ ફટકારશે નોટિસ.

Published: May 16, 2023, 12:28 IST

તમારા દરેક ખર્ચા અને રોકાણ પર છે આવકવેરા વિભાગની નજર