વિદેશી રોકાણકારોની પહેલી પસંદ બન્યું બેન્કિંગ સેક્ટર

સેક્ટોરલ બેંક મ્યુચ્યુઅલ ફંડ એવા ફંડ હોય છે જે ખાસ કરીને ભારતીય બેંકોમાં રોકાણ કરે છે. જો બેંકિંગ સેક્ટર સારું પ્રદર્શન કરે છે તો આ ફંડ્સ પણ સારું રિટર્ન આપે છે. જો કે સેક્ટોરલ બેંક ફંડમાં તે જ રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ જેમનામાં જોખમ લેવાની ક્ષમતા વધુ હોય

Published: June 5, 2023, 10:19 IST

વિદેશી રોકાણકારોની પહેલી પસંદ બન્યું બેન્કિંગ સેક્ટર