વીમા કંપનીઓમાં વધતી સ્પર્ધા અપાવશે આકર્ષક ઑફર?

ઈરડાએ આ વર્ષે લગભગ એક ડઝન વીમા કંપનીઓને લાયસન્સ આપવાની યોજના બનાવી છે. વીમા ક્ષેત્રમાં નવી કંપનીઓ આવવાથી માર્કેટમાં સ્પર્ધા ઉભી થશે. જેનાથી ગ્રાહકો માટે કંપનીઓમાં નવી અને આકર્ષક પ્રોડક્ટ લૉન્ચ કરવાની હોડ લાગશે. સાથે જ કંપનીઓ વીમા પ્રીમિયમના દરમાં પણ ઘટાડો કરી શકે છે.

Published: June 5, 2023, 08:46 IST

વીમા કંપનીઓમાં વધતી સ્પર્ધા અપાવશે આકર્ષક ઑફર?