મકાન બનાવતા પહેલા જાણી લો તેના નિતી-નિયમો

ઘર માટે જમીન ખરીદતા પહેલા એ જાણી લો કે તમે જે જમીન ખરીદી રહ્યા છો તે કઈ શ્રેણીની છે...એગ્રીકલ્ચર છે કે નૉન એગ્રીકલ્ચર.. બિન- ખેતીની જમીનનો અર્થ એ નથી કે તમે તેના પર ઘર બનાવી શકો છો…જો કે, નૉન એગ્રીકલ્ચરમાં પણ ઘણી શ્રેણીઓ છે…જેમ કે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, વેર હાઉસિંગ, આઈટી પાર્ક વગેરે…જો જમીન નૉન એગ્રીકલ્ચર રેસિડેન્શિયલ છે તો જ ઘર બાંધી શકાય છે..

Published: August 17, 2023, 07:08 IST

મકાન બનાવતા પહેલા જાણી લો તેના નિતી-નિયમો