બેન્ક લૉકરમાં રોકડ મુકવાનું વિચારતા હોવ તો થોભી જજો, જાણી લો આ નિયમો

ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ રિવાઈઝ્ડ સેફ ડિપૉઝિટ લૉકર એગ્રીમેન્ટ પ્રમાણે લૉકરનો ઉપયોગ માત્ર કાયદેસર હેતુઓ માટે જ થઈ શકે છે, જેમ કે જ્વેલરી અને દસ્તાવેજો જેવી કીમતી વસ્તુઓ રાખવા… કેશ કે કરન્સી માટે ઉપયોગ કરી શકાતો નથી.

Published: October 12, 2023, 13:59 IST

બેન્ક લૉકરમાં રોકડ મુકવાનું વિચારતા હોવ તો થોભી જજો, જાણી લો આ નિયમો