IRCTCના નામે આવેલી આવી લિંક પર ક્લિક કરતા પહેલા સાવધાન..

IRCTCના નામે નકલી એપ્સ બનાવીને છેતરપિંડીની આવી અનેક ઘટનાઓ સામે આવી છે. વધતા જતા કેસોની વચ્ચે IRCTCએ પણ ટ્વિટર પર એલર્ટ મૂકીને લોકોને સાવધાન કરવાનો પ્રયાસ કર્યો છે. નકલી IRCTC એપનું નામ 'irctcconnect.apk' છે અને તેની લિંક WhatsApp અને Telegram જેવા મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા મોકલવામાં આવી રહી છે. આવી એપ દ્વારા લોકો સાથે થઈ રહી છે ઠગાઈ..

Published: August 28, 2023, 11:38 IST

IRCTCના નામે આવેલી આવી લિંક પર ક્લિક કરતા પહેલા સાવધાન..