ઈનકમ ટેક્સ રિફંડના નામે થતા ફ્રૉડથી રહો સાવધાન

જો તમને ઈનકમ ટેક્સ રિફંડના નામે કોઈ SMS અથવા ઈમેલ મારફતે કોઈ લિંક મોકલવામાં આવી છે તો તેના પર ક્લિક કરતા પહેલા થઈ જાવ સાવધાન.. કારણ કે ઈનકમ ટેક્સ રિફંડના નામે ઘણા લોકો સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. આ છેતરપિંડી કેવી રીતે થઈ રહી છે? તમે આ છેતરપિંડીથી કેવી રીતે બચી શકો છો? જાણો આ રિપોર્ટમાં..

Published: August 8, 2023, 11:59 IST

ઈનકમ ટેક્સ રિફંડના નામે થતા ફ્રૉડથી રહો સાવધાન