કૂરિયરના નામે આવતા અજાણ્યા કૉલથી સાવધાન.. થઈ જશે ફ્રૉડ

તમારું કૂરિયર આવ્યું છે અને તેમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ છે.. આવો કોઈ અજાણ્યા નંબરથી પોલીસકર્મીના નામે કૉલ આવે તો સાવધાન થઈ જજો. કારણ કે આ છે કૂરિયર ફ્રૉડ.. ફ્રૉડની આ નવી રીતથી કેવી રીતે બચશો? કઈ બાબતોને લઈને રહેશો સાવધાન?.. જાણવા જુઓ મની9નો આ રિપોર્ટ….

Published: July 21, 2023, 15:01 IST

કૂરિયરના નામે આવતા અજાણ્યા કૉલથી સાવધાન.. થઈ જશે ફ્રૉડ