વર્ક ફ્રૉમ હોમની ઑફર સ્વીકારતા પહેલા થઈ જજો સાવધાન...

કોરોના બાદ ઘણી જગ્યાએ વર્ક ફ્રૉમ હોમનું ચલણ વધ્યું છે. અને આ જ તકનો લાભ ઉઠાવી કેટલાક લોકો વર્ક ફ્રૉમ હોમની જાળ પાથરી લોકોની મહેનતની કમાણી ચાઉં કરી જાય છે. લોભામણી લાલચો સાથે વર્ક ફ્રૉમ હોમની ઑફર કરે છે અને પછી અલગ અલગ બહાના હેઠળ રુપિયા પડાવે છે. આવા જ ફ્રૉડથી જો તમે બચવા માંગો છો તો જુઓ મની9નો આ રિપોર્ટ….

Published: July 18, 2023, 14:24 IST

વર્ક ફ્રૉમ હોમની ઑફર સ્વીકારતા પહેલા થઈ જજો સાવધાન...